Rona ser ma re song is famous song in india & most view song gujarati song in youtube aword in this song.song is sung by geeta rabari.song writter manu rabari vav.
The aword is gives CM of Gujarat to Geeta Rabari.
Geeta rabari another name is Kachi Koyal.
Song Details:-
| song | Rona ser ma |
| singer | Geeta Rabari |
| Lyrics | Manu Rabari |
Rona Ser Ma Re Song Photo:-
Rona ser ma re Song Lyrics
| સેર માં સેર માં હે સેર માં સેર માં સેર માં સેર માં હે સેર માં સેર માં રોણા સેર માં રે રોણા સેર માં રે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગૈર માં રે રોણા સેર માં રે રોણા સેર માં રે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગૈર માં રે હે મારા વડવાળા ની મેર અમે લેર માં રે મારા વડવાળા ની મેર અમે લેર માં રે રોણા સેર માં રે રોણા સેર માં રે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગૈર માં રે રોણા સેર માં રે રોણા સેર માં રે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગૈર માં રે હે રાયકા રબારી દેસાઈ અમે માલધારી ના દીકરા હે બાઇક બુલેટ ને ગાડી છે ઓડી છૂટી ગાડીઓ જેને બંદૂક ની ગોળી બાઇક બુલેટ ને ગાડી છે ઓડી છૂટી ગાડીઓ જેને બંદૂક ની ગોળી હેય ભલે દુશ્મનો હોય બધાં વેર માં રે ભલે દુશ્મનો હોય બધાં વેર માં રે રોણા સેર માં રે રોણા સેર માં રે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગૈર માં રે રોણા સેર માં રે રોણા સેર માં રે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગૈર માં રે પાઘડીએ રમતા રામ મારા વાલા પાઘડીએ રમતા રામ મારા વાલા હેય ભાઈ દોસ્તો ની મહેફીલ માં દોસ્તી ની ફોજ છે ભાઈબંધો ની ભેળાં જિંદગી ની મોજ છે દોસ્તો ની મહેફીલ માં દોસ્તી ની ફોજ છે ભાઈબંધો ની ભેળાં જિંદગી ની મોજ છે મારા માલધારી બધાં મારી ફેર માં રે મારા માલધારી બધાં મારી ફેર માં રે રોણા સેર માં રે રોણા સેર માં રે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગૈર માં રે રોણા સેર માં રે રોણા સેર માં રે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગૈર માં રે રોણા સેર માં રે રોણા સેર માં રે રોણા સેર માં રે રોણા સેર માં રે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગૈર માં રે રોણા સેર માં રે રોણા સેર માં રે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગૈર માં રે |
Rona Ser Ma Re Song Video :-
User Also Read this articles

