EKLO RABARI SONG LYRICS
MARO EKLO RABARI PADE LAKH UPER BHARI SONG SONG SUNG BY GEETA RABARI.THE SONG IS LYRICS WRITER MANU RABARI.THE SONG PUBLISH IN RAGHAV DIGITAL YOUTUBE CHANNEL DATE IS 03-march-2017.
મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારી આ ગીત ગીતા રબારી ગાયું છે.અને આ ગીત લખ્યું સે મનું રબારી ,આ ગીત જાહેર રાઘવ ડિજિટલ યૂટ્યુબ ચેનલ માં તારીખ 03-માર્ચ-2017 મુકાયું હતું.
Song details(ગીત ની માહિતી):-
| Song Name(ગીતનું નામ) | Eklo Rabari (એકલો રબારી) |
| SINGER NAME( ગાયકનું નામ) | GEETA RABARI (ગીતા રબારી) |
| LYRICS WRITTEN(ગીત લખનાર) | MANU RABARI (મનુ રબારી) |
| MUSIC (સંગીત) | MAYUR NADIYA ( મયુર નાદિયા) |
| LABEL (લેબલ) | RADHAV DIGITAL(રાઘવ ડિજિટલ) |
SONG IMAGE :-
EKLO RABARI SONG lYRICS IN GUJARATI (એકલો રબારી ગીત ગુજરાતી શબ્દોમાં)
હે મારો એકલો રબારી
હે મારો ભોલો માલધારી
મારો એકલો રબારી
પડે લાખ ઉપર ભરી
મારો એકલો રબારી
પડે લાખ ઉપર ભરી
કરે ગોગો જો હુકમ તો
કરે સિંહ ની સવારી
હે મોંઘો માલધારી
મારો રયકો રબારી
હે મારો મોંઘો માલધારી
મારો રયકો રબારી
હે મારો એકલો રબારી
પડે લાખ ઉપર ભરી
થાય ગોગા નો હુકમ
તો કરે શેર ની સવારી
ઓહો માલધારી વાહ રે રબારી
ઓહો માલધારી વાહ રે રબારી
મુશ્કેલી માં સાથ આપે દિલ નો દાતારી
યારો નો યાર એયે ભૂલે નહીં યારી
મુશ્કેલી માં સાથ આપે દિલ નો દાતારી
યારો નો યાર એયે ભૂલે નહીં યારી
એહે….
વચન માટે આપી દયીએ જિંદગી અમારી
મારો એકલો રબારી
પડે લાખ ઉપર ભરી
મારો એકલો રબારી
પડે લાખ ઉપર ભરી
મારો એકલો રબારી
પડે લાખ ઉપર ભરી
મારો એકલો રબારી
પડે લાખ ઉપર ભરી
હાથ માં છે લાકડી ને ચાલ માં ખુમારી
કોઈ કહે રબારી ને કોઈ માલધારી
હાથ માં છે લાકડી ને ચાલ માં ખુમારી
કોઈ કહે રબારી ને કોઈ માલધારી
એહે
ઈજ્જત ને આબરૂ છે જાન થી પણ પ્યારી
દિપુ રાઘવ એ વખની મનું રબારી ની યારી
મારો એકલો રબારી
પડે લાખ ઉપર ભરી
મારો એકલો રબારી
પડે લાખ ઉપર ભરી
પડે લાખ ઉપર ભરી….2
મારો એકલો રબારી
પડે લાખ ઉપર ભરી
મારો એકલો રબારી
પડે લાખ ઉપર ભરી
SONG LYRICS IN ENGLISH-GUJARATI
Hē mārō ēkalō rabārī
hē mārō bhōlō māladhārī
mārō ēkalō rabārī
paḍē lākh upara bharī
mārō ēkalō rabārī
paḍē lākh upara bharī
karē gōgō jō hukam tō
karē sinh nī savārī
He mārō mōṅghō māladhārī
mārō rayakō rabārī
He Maro mōṅghō māladhārī
mārō rayakō rabārī
hē mārō ēkalō rabārī
paḍē lākh upara bharī
thāya gōgā nō hukam
tō karē śēr nī savārī
ōhō māladhārī vāha rē rabārī
ōhō māladhārī vāha rē rabārī
muśkēlī māṁ sātha āpē dil nō dātārī
yārō nō yāra ēyē bhūlē nahī yārī
muśkēlī māṁ sātha āpē dil nō dātārī
yārō nō yāra ēyē bhūlē nahī yārī
ēhē….
Vachan māṭē āpī dayī’ē jindagī amārī
mārō ēkalō rabārī
paḍē lākh upara bharī
mārō ēkalō rabārī
paḍē lākh upara bharī
mārō ēkalō rabārī
paḍē lākh upara bharī
mārō ēkalō rabārī
paḍē lākh upara bharī
hātha māṁ chē lākaḍī nē chāl mā khumārī
kō’ī kahē rabārī nē kō’ī māladhārī
hātha māṁ chē lākaḍī nē chāl mā khumārī
kō’ī kahē rabārī nē kō’ī māladhārī
ēhē
ījjata nē ābarū chē jān thī paṇ pyārī
dipu rāghava ē vakhanī manu rabārī nī yārī
mārō ēkalō rabārī
paḍē lākha upara bharī
mārō ēkalō rabārī
paḍē lākha upara bharī
paḍē lākh upara bharī….2
Mārō ēkalō rabārī
paḍē lākh upara bharī
mārō ēkalō rabārī
paḍē lākh upara bharī

